ઇન્ડિગો ફ્લાઇટ વિલંબ-રદની દેશવ્યાપી કટોકટી વચ્ચે સોનુ સૂદ ઉતર્યા મેદાનમાં.
ઍરલાઇન સ્ટાફનું બચાવ કરતા થયા ટ્રોલ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા ભારતમાં ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટો મોટા પાયે વિલંબ અને રદ થવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એરપોર્ટ પર હાહાકાર મચ્યો છે. દેશના અનેક એરપોર્ટ પર મુસાફરો કલાકો સુધી અટવાયા છે, ઘણા સ્થળોએ પ્રદર્શન, ઝઘડા અને અફરાતફરી જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. આ સમગ્ર ગૂંચવણ વચ્ચે બોલિવૂડ…