જામનગર કાલાવડ નાકા પુલ મુદ્દે જામનગરમાં રાજકીય તોફાન
૨૦ કરોડના પુલ કામમાં પાલિકાની નિદ્રા અવસ્થાનો આરોપ, વિરોધ પ્રદર્શન બાદ કૉંગ્રેસના બે કોર્પોરેટર ધરપકડ** જામનગરમાં વિકાસકાર્યને લઈને ઉઠેલો વિવાદ જામનગરમાં એક તરફ શહેરના વિકાસના મંત્ર જાપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વિકાસના નામે પ્રજાને ભોગવવા પડે તેવી મુશ્કેલીઓ પણ વધતી જોવા મળી રહી છે. કાલાવડ નાકા નજીક ૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા…