તપસ્યા, સેવા અને ઈશ્વરીય પ્રકાશનું જીવન,બ્રહ્માકુમારી દમયંતી દીદીજીનું લોકકલ્યાણમય અવસાન
જૂનાગઢઃ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરિષ્ઠ રાજયોગિની, તપસ્વી અને સેવાભાવી વ્યક્તિત્વની પ્રતિમૂર્તિ, બ્રહ્માકુમારી ગુજરાત ઝોનની એડિશનલ ચીફ તેમજ જૂનાગઢ જિલ્લા સબઝોનની મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી દમયંતી દીદીજી એ 13 નવેમ્બર ગુરુવારે વહેલી સવારે 5.50 વાગ્યે ઈશ્વરીય યાદમાં પોતાનું દૈહિક જીવન પૂર્ણ કર્યું. તેમની આ ઈશ્વરીય વિદાયે સમગ્ર બ્રહ્માકુમારી પરિવાર અને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી…