જામનગરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી: બે ઇજાગ્રસ્ત, એક મોત
જામનગર શહેરમાં ગત મોડી રાત્રે મોટાપીર ચોક નજીક આવેલા સાટીવાડ વિસ્તારમાં ફરી એક વખત જર્જરિત મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામેથી આવી છે. આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી રજીયાબેન સાટીની હાલત અતિ ગંભીર હોવાનું તબીબી સૂત્રો સૂચવે છે. શહેરના જૂના અને જર્જરિત મકાનો અંગે સતત ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં…