: ગ્રામ પંચાયત સ્તરે VCE-નો ન્યાયનો સંઘર્ષ સફળ.
મહેનતાણું વધારાનો ઐતિહાસિક નિર્ણય, હવે દરેક કામ માટે રૂ. 20 ન્યૂનતમ રકમ – VCE વર્ગમાં આનંદની લાગણી જામનગર તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫રાજ્ય સરકાર દ્વારા અંતે તેવો મહત્વનો અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો હજારો VCEs––અર્થાત્ ગ્રામ પંચાયત કક્ષાએ સેવા આપતા વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર્સ––લાંબા સમયથી ઈંતજાર કરી રહ્યા હતા. વિવિધ વિભાગોના કામો માટે ઓછું કમિશન…