ટીબી મુક્ત ભારત તરફ યુવાનોનો સંકલ્પ : ધ્રોલના NCC કેડેટ્સ બન્યા ‘નિ-ક્ષય મિત્ર’, દર્દીઓને આપશે માનસિક આધાર અને સમાજમાં ફેલાવશે જાગૃતિ
જામનગર તા. 18 ઓક્ટોબર –ભારત સરકારે “ટીબી મુક્ત ભારત અભિયાન”ના ધ્વજ હેઠળ 2025 સુધીમાં દેશમાંથી ક્ષયરોગ (ટીબી)નો સમૂલ નાશ કરવાનો સંકલ્પ લીધો છે. આ રાષ્ટ્રીય સંકલ્પને સાકાર બનાવવા માટે દરેક ક્ષેત્રે વિવિધ સ્તરે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધ્રોલ ખાતે પણ એક પ્રેરણાદાયી પહેલ નોંધાઈ છે – અહીંના શ્રી બી.એમ.પટેલ માધ્યમિક તથા…