25 કિમી સુધી થનગનાટભર્યો પોલીસ પીછો.
જેતપુર સીટી પોલીસની સતર્કતાથી કુખ્યાત બુટલેગર ડબલી ઉર્ફે અનિલ બારૈયા 10,800 રૂપિયાના બિયરના જથ્થા સાથે ઝડપાયો જેતપુર: ગેરકાયદેસર દારૂના ધંધાની અટકાયતી માટે સતત સક્રિય રહેતી જેતપુર સીટી પોલીસે ફરી એક વખત સતર્ક કામગીરી કરતા એક કુખ્યાત બુટલેગરને 25 કિલોમીટર સુધીના રોમાંચક પીછા બાદ ધરી પાડ્યો. બુટલેગર ઓટો રિક્ષામાં વિપુલ પ્રમાણમાં બિયરનો જથ્થો લઈ ફરતો હતો…