“ભક્તિભાવે ભીનું જામનગર: શિવ ધામ ખાતે ભાગવતાચાર્ય જીગ્નેશ દાદાની કથામાં ઉમટ્યા ભક્તો, દિવ્ય વાતાવરણમાં ગુંજ્યો શ્રીકૃષ્ણ મહિમા”
જામનગર શહેરમાં ધાર્મિકતાનો એક અનોખો માહોલ સર્જાયો છે. શહેરના શિવ ધામ ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં લોકપ્રિય ભાગવતાચાર્ય શ્રી જીગ્નેશ દાદા ના મંત્રમુગ્ધ કરી દેતા વચનો અને દિવ્ય ભાવનાએ શહેરની જનતાને કથામય બનાવી દીધી છે. ભક્તિની એવી ગંગા વહે છે કે જ્યાં ભક્તોનું ટોળું સવારે વહેલા જ કથાસ્થળે પહોંચી જાય છે, અને આખો દિવસ એ…