જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે?
રૂ. ૯૪.૮૯ લાખના જંગી સાયબર ફ્રોડમાં દુબઈ સુધી પહોંચેલા તાર, વધુ ૧૦ શખ્સો સામે ગુનો નોંધાયો જેતપુર (રાજકોટ જિલ્લા):જેતપુર પંથકમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા હોવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોને જાણે સાયબર ગઠિયાઓ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવવામાં આવ્યા હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. થોડા સમય અગાઉ જ જેતપુર પોલીસે સાયબર ફ્રોડના એક મોટા…