GMERS હોસ્પિટલ જુનાગઢના ટેન્ડરમાં ‘જોહુકમી’ અને ગેરરીતિનો ગંભીર આક્ષેપ.
GeM ટેન્ડર શરતોને લઈ રાજ્ય સ્તરે તપાસની માગ, માનીતી એજન્સીને લાભ આપવા વધારાના નિયમો ઘડાયા હોવાનો આરોપ જુનાગઢ સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલ દ્વારા GeM (Government e-Marketplace) પોર્ટલ પર જાહેર કરાયેલા એક ટેન્ડરને લઈને જાગૃત નાગરિક દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ગંભીર ગેરરીતિ, ખરીદી નીતિના…