“SIR નું દબાણ… અને એક શિક્ષકનો અંતિમ શ્વાસ”
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં બનેલી હદયદ્રાવક ઘટના માત્ર એક શિક્ષકનો જીવ જ લઇ ગઈ નથી, પણ રાજ્યની ચૂંટણી તંત્ર, શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર પર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા કરીને સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. SIR (Special Intensive Revision) કામગીરીના ભારે દબાણ, ઉપલી કચેરીના કામનો અકથ્ય ભાર, સતત માનસિક થાક અને આંતરિક દબાણ — અંતે 40…