કેનાલમાં પાણી માટે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ.
રાધનપુરની દેવ બંધવડ સીમમાં નર્મદા માઇનોર કેનાલ બંધ, ગેરકાયદેસર રૂપિયા માંગવાના આક્ષેપથી તણાવ ચરમસીમાએ” પાટણ જિલ્લા અને ખાસ કરીને રાધનપુર તાલુકો ખેતી, પશુપાલન અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે. અહીંના મોટા ભાગના ગામો મેઘપર આધારિત ખેતી કરતા હોવા છતાં નર્મદા કેનાલ સિસ્ટમ આ વિસ્તારમાં જીવદાયિ સાબિત થઈ છે. પરંતુ છેલ્લા એક મહિનાથી કોઢ–ચલવાડા માઇનોર…