બુટલેગરોને લાગ્યો મોટો ઝટકો! પલસાણામાં પોલીસના દરોડામાં રૂ. ૨.૯૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર
સુરત, તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ગુજરાત ‘ડ્રાય સ્ટેટ’ હોવા છતાં દારૂબંધીને ખુલ્લો પડકાર આપતા બુટલેગરો સામે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી જ એક અસરકારક કાર્યવાહી હેઠળ પલસાણા તાલુકામાં પોલીસે અચાનક દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૨.૯૪ લાખ કિંમતનો વિદેશી…