ઉતરાયણ માટે રાજકોટ પોલીસનું કડક જાહેરનામું.
6 થી 8 વાગ્યે પતંગ ઉડાવવાની મનાઈ, પ્રતિબંધિત દોરા–તુક્કલ પર ઝીરો ટોલરન્સ—સુરક્ષિત તહેવાર માટે પોલીસની ગંભીર તૈયારી” રાજકોટ શહેર માટે ઉતરાયણ માત્ર પતંગનો તહેવાર નહીં પરંતુ ઉત્સાહ, ઉલ્લાસ, કુટુંબ સાથેના આનંદ અને શહેરની અનોખી ઓળખ છે. પરંતુ વર્ષોથી આ તહેવારમાં થતા અકસ્માતો, જીવલેણ ઇજાઓ, પક્ષીઓના મૃત્યુ, મોટરસાયકલ ચાલકોની ગળે દોરો વળાવાથી થતા જાનલેણ બનાવો અને…