ઓખા દરિયાકાંઠે મૃત હાલતમાં દરીયાઇ કાચબો મળ્યો.
સ્થાનિકોમાં ચર્ચા, ફોરેસ્ટ વિભાગે બોડી જપ્ત કરી તપાસ શરૂ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે સમુદ્રી જીવનું મૃત્યુ ચિંતાજનક; દરીયાઇ અકસ્માત કે પ્રદૂષણ?–નિષ્ણાતોની ટીમ તપાસમાં જોડાશે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઓખા વિસ્તાર દરિયાઇ જીવનની સમૃદ્ધિ માટે જાણીતા વિસ્તારોમાં છે. અહીં દરિયામાંથી મચ્છી, ડોલ્ફિન, કાચબા સહિત વિવિધ પ્રજાતિના જળચરો જોવા મળે છે. પરંતુ આજે એક દુઃખદ અને ચિંતાજનક…