અંધેરીની ક્રિપા હોસ્પિટલ જે આજે ઉમંગ હોસ્પિટલ (ltd) ના નામે વખનાઈ છે, બ્રેસ્ટ કેન્સર સામે જીવનજંગ જીતી પારૂલ કાપડિયા બહેન – નિષ્ણાત તબીબોની ટીમે સફળ સર્જરી કરી નવી આશાનો સંદેશ આપ્યો
મુંબઈ : મહિલાઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સરના કેસ વચ્ચે એક પ્રેરણાદાયી અને આશાજનક સમાચાર મુંબઈના અંધેરી વિસ્તારમાંથી સામે આવ્યા છે. પારૂલ કાપડિયા બહેનને બ્રેસ્ટ કેન્સર નિદાન થતાં તેઓએ અંધેરી (પશ્ચિમ) સ્થિત ક્રિપા હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન પછી દર્દી સંપૂર્ણ…