રાજ્યના શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી.
ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો પર ગાજવાઈ, ઈજાફા-પદોન્નતિ અટકાવી ખાતાકીય તપાસ અને રિકવરીના આદેશો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે છેલ્લા ઘણા સમયથી શિક્ષક વર્ગમાં ચાલી રહેલી એક ગંભીર બેદરકારી સામે મોટું પગલું ભરી લીધું છે. ખોટા અથવા ફર્જી CCC સર્ટિફિકેટ રજૂ કરીને વધુ પગારધોરણ, પદોન્નતિ અથવા કમ્પ્યુટર પ્રોફિશિયન્સીમાં રિલેક્સેશન મેળવનાર શિક્ષકો સામે હવે સીધી અને…