કપાસની આડમાં કરોડોનું ગાંજા વાવેતર! બોટાદ જિલ્લામાં SMCની મેગા રેડ.
નાનીવાવડી ગામે 93 છોડ સાથે મોટો જથ્થો ઝડપાયો” બોટાદ જિલ્લાનો રાણપુર તાલુકાનો નાનીવાવડી ગામ છેલ્લા કેટલાક સમયથી સામાન્ય રીતે કૃષિ અને ગ્રામ્ય શાંતિ માટે ઓળખાતો હતો, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તાજેતરની મોટી કાર્યવાહી પછી સમગ્ર વિસ્તાર ચકચારમાં આવી ગયો છે. કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલ અંદાજે 1 કરોડ રૂપિયાનું લીલા ગાંજાનું વાવેતર…