યુનિયન બેન્ક સાથે ૨૨૮ કરોડની કથિત છેતરપિંડી કેસમાં જય અનમોલ અંબાણી વિરુદ્ધ CBIની FIR.
કોર્પોરેટ જગતમાં હલચલ દેશના અગ્રણી ઔદ્યોગિક ઘરોમાંથી એક ‘અંબાણી’ પરિવારનું નામ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે ૨૨૮.૦૬ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના કેસમાં FIR નોંધતા દેશના કોર્પોરેટ અને બેન્કિંગ સેક્ટરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કાર્યવાહી યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા…