સુરતમાં હાઇબ્રીડ ગાંજાના વધતા ચલણ સામે SOGની કડક કાર્યવાહી: ગોગો પેપર અને રોલ વેચતા દુકાનદારો પર દરોડા, મોટો જથ્થો જપ્ત.
સુરત, તા. —સુરત શહેરમાં નશીલા પદાર્થોના વધતા પ્રસાર અને ખાસ કરીને યુવાનોમાં ફેલાતા નવા ટ્રેન્ડ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇબ્રીડ ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર અને રોલના ખુલ્લેઆમ વેચાણની ફરિયાદો બાદ સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન…