હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગરમાં ભવ્ય મેરેથોન.
નવા ફ્લાયઓવર બ્રિજ પર દોડતા જામનગરવાસીઓએ સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો નાગરિકો જોડાયા** જામનગર, તા. 13 ડિસેમ્બર :દેશભરમાં સ્વદેશી વિચારધારા, સ્વસ્થ જીવનશૈલી અને નાગરિકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા “હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન” તથા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર શહેરમાં શનિવારે એક ભવ્ય મેરેથોનનું…