સી.આઇ.ડી. ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા.
એ.સી.બી.ની ઐતિહાસિક સફળ ટ્રેપમાં રૂ. 30 લાખની લાંચ કબજે ગાંધીનગર રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે સતત કડક વલણ અપનાવી રહેલી એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ વધુ એક મોટી અને ચોંકાવનારી સફળતા મેળવી છે. સી.આઇ.ડી. ક્રાઇમ, સી.આઇ. સેલ, ગાંધીનગરમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને એ.સી.બી.એ રૂ. 30 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે….