એક દુલ્હન – 15 પતિ! મહેસાણા પોલીસએ લૂંટેરી વરઘોડા ગેંગનો કર્યો પર્દાફાશ, લગ્ન ઈચ્છુક યુવકો માટે એલાર્મ વાગ્યો
ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્રએ એક એવી ચોંકાવનારી લૂંટેરી ગેંગને પકડી પાડતાં સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે, જે ગેંગનો મુખ્ય હથિયાર હતી—એક જ દુલ્હન. હા, વાંચીને ભલે તમને નવાઈ લાગે પરંતુ આ ગેંગ છેલ્લા ઘણા સમયથી એવી ઠગાઈ ચલાવી રહી હતી જેમાં એક જ મહિલાએ 15 પુરુષો સાથે ‘લગ્ન’ કર્યા, તેમના વિશ્વાસમાં લઈ, ત્યારબાદ…