જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક.
જમીન વેચાણ, ટાઉન પ્લાનિંગ ફેરફાર, વોટર વર્ક્સ વિસ્તરણ સહિત અનેક મુદ્દાઓ પર લેવાશે નિર્ણયો જામનગર શહેરના વહીવટી અને વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શુક્રવાર, તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજાવાની છે. આ બેઠક શ્રી અટલ બિહારી વાજપેયી ભવન, જામનગર મહાનગરપાલિકા ખાતે આયોજિત કરવામાં આવી છે. બેઠકમાં કમિટીના…