મુંબઈના વધતા વાયુ-પ્રદૂષણ પર હાઈકોર્ટ સખત: ‘જ્વાળામુખીની રાખ પર દોષ ઠાલવવાનો પ્રયત્ન માન્ય નહીં’
વધતા AQI વચ્ચે BMCની મોટી કાર્યવાહી, 53 કન્સ્ટ્રક્શન સાઇટ બંધ – શહેરના ભવિષ્ય માટે ચિંતાજનક સંકેત** મુંબઈ: દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું મુંબઈ છેલ્લા કેટલાક મહીનાઓથી વાયુપ્રદૂષણની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. શહેરનો AQI સતત ‘ખરાબ’ થી ‘ખૂબ ખરાબ’ કેટેગરી તરફ સરકતો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલી ચિંતાઓ વચ્ચે બૉમ્બે હાઈકોર્ટમાં આ…