હારીજ શહેરમાં ગટર–રોડની બેફામ અવ્યવસ્થા.
ખુલ્લાં ગટરના ખાડામાં કાર ખાબકતા નાગરિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, તંત્રની બેદરકારી સામે ઉગ્ર પ્રશ્નો. હારીજ શહેરમાં ગટર–રોડની બિસ્માર હાલત -બેદરકારી ચરમસીમાએ: ખુલ્લાં ગટરના ખાડામાં કાર ખાબકી, નાગરિકોમાં ભારે રોષ પાટણ હારીજ શહેરમાં ગટર અને રોડની અવ્યવસ્થા હવે એટલી ગંભીર બની ગઈ છે કે સામાન્ય તકલીફો હવે સીધા જોખમમાં ફેરવાઈ રહી છે. શહેરના મેન બજાર સહિતના…