વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીમાં સમાનતા, સંવેદના અને સશક્તિકરણનો સંકલ્પ.
રાધનપુરના સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી વિદ્યાલયમાં ભવ્ય કાર્યક્રમ” 🔶 પાટણ જિલ્લાનાં રાધનપુર નજીક આવેલ સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી મંદિર વિદ્યાલયમાં વિશ્વ દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી આ વર્ષે અત્યંત સદ્ભાવના, સંવેદના અને સશક્તિકરણના સંદેશ સાથે કરવામાં આવી. સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તથા અપંગ માનવ વિકાસ મંડળના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહીં…