મહારાષ્ટ્રના સોલાપુર હાઇવે પર પેટ્રોલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ.
પેટ્રોલ ભરેલો ટેન્કર પલટી જતાં ભીષણ આગ – મહારાષ્ટ્રના સોલાપુર હાઇવે પર હાહાકાર, ભયાનક દ્રશ્યોથી લોકોમાં દહેશત સોલાપુર (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના સોલાપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં પેટ્રોલથી ભરેલો ટેન્કર અચાનક પલટી જતાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માત બાદ હાઇવે પર આગના લપસતા શોલાઓ, કાળા ધુમાડાના ગોટેગોટા અને સતત થતાં વિસ્ફોટના અવાજોથી…