BMC ચૂંટણી માટે સીટ વહેંચણીની મહત્ત્વપૂર્ણ બેઠક આજે.
મુંબઈમાં શિંદે સેના–BJP–NCP એકસાથે ચૂંટણી લડશે; ગઠબંધનની રણનીતિ પર મંથન શરૂ મુંબઈ:મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થતાં જ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ચૂંટણીનો બ્યૂગલ ફૂંકાતા જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. ખાસ કરીને BMC ચૂંટણીને લઈને શિવસેના (શિંદે જૂથ), ભાજપ અને…