જામનગર જિલ્લા પંચાયતની 2026 ચૂંટણી માટે બેઠક રોટેશન જાહેર.
24 બેઠકોમાં મોટા ફેરફારો, મહિલાઓ માટે 50% રિઝર્વેશનનો સ્પષ્ટ અમલ જામનગર, તા. 27 નવેમ્બર – રાજ્ય ચૂંટણી આયોગે આજે જામનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે બેઠક રોટેશન યાદી જાહેર કરતાં સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 2026ના પ્રથમ છ માસમાં ગમે ત્યારે યોજાઈ શકતી આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે હવે જિલ્લા સ્તરે રાજકીય પક્ષો તથા…