જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક આવક: એક જ દિવસે ૪૧ હજારથી વધુ ગુણીની આવક.
૩૪ હજાર ગુણી મગફળી આવતા યાર્ડ ઉભરાયું, વેચાણ માટે ખેડૂતોએ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લગાવી જામનગર, તા. —:જામનગર જિલ્લાના મુખ્ય કૃષિ બજાર એવા હાપા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ ૪૧,૦૦૦ ગુણી જણસોની વિક્રમી આવક નોંધાઈ છે, જેમાંથી માત્ર મગફળીની આવક જ ૩૪,૦૦૦ ગુણીને પાર પહોંચી જતા યાર્ડ સંપૂર્ણ રીતે ઉભરાઈ ગયું હતું. વહેલી સવારથી જ…