દ્વારકાના સૂચિત એરપોર્ટને ખેડૂતોનો જોરદાર વિરોધ.
800 એકર ખેતી બચાવવાના સંઘર્ષને નવી દિશા દ્વારકા – યાત્રાધામ દ્વારકા માત્ર ભારત જ નહીં, વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર છે. દરરોજ હજારોથી વધુ યાત્રાળુઓ અહીં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે આવે છે. દ્વારકાના આધુનિક વિકાસ માટે વર્ષોથી એક સુવિધાસભર એરપોર્ટની જરૂરિયાત અનુભવી રહી હતી. એ માટે રાજ્ય સરકારે એરપોર્ટ નિર્માણનો પ્રોજેક્ટ ફરી શરૂ કરતાં વસઈ, મેવાસા,…