ખંભાળિયા થી અમદાવાદ સુધી ફાટી નીકળેલો વિવાદ: ભૂતકાળની મિત્રતા તૂટતા પોલીસકર્મી દ્વારા યુવતીને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી – ખંભાળિયા પોલીસ મથકે નોંધાવી ગંભીર ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં એક 22 વર્ષીય યુવતીએ પોતાની સલામતીને લઈને નોંધાવેલી ફરિયાદે સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યસ્તરે પણ ચર્ચાનો કેન્દ્રબિંદુ બની ગઈ છે. સામાન્ય રીતે લોકો કાયદાથી રક્ષા મેળવવા પોલીસનો આશરો લે છે, પરંતુ આ મામલામાં કાયદાની જ રક્ષા કરવા બેસેલો એક પોલીસકર્મી પોતે જ આરોપીના કટારા નીચે આવ્યો છે, જેના કારણે…