“નરેન્દ્ર મોદી બાદ દેશનો અગામી વડા પ્રધાન કોણ?”.
ચેન્નઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનો મોટો અવાજ, કાર્યકરોના પ્રશ્નોનો સટિક જવાબ ચેન્નઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહ દરમિયાન એક એવો પ્રશ્ન પૂછાયો જે આજદિન સુધી રાજકીય અને સામાજિક વર્ગોમાં ચર્ચાનો વિષય રહ્યો છે—વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી દેશનું નેતૃત્વ કોણ સંભાળશે? આ પ્રશ્નનો જવાબ RSS સરસંઘચાલક મોહન ભાગવતે આપતા સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બદલાઈ ગયું….