જામનગર ઉત્તર વિધાનસભામાં મતદારયાદી સુધારણાની મહાઝુંબેશ
૨૯ અને ૩૦ નવેમ્બરે વિશેષ કેમ્પો, સ્થળાંતરિત તથા નવા મતદારો માટે સારો મોકો જામનગર તા. ૨૮:ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં મતદારયાદીને વધુ ચોક્કસ, પારદર્શક અને સુધારેલી બનાવવા માટે દર વર્ષે કરવામાં આવતી સઘન કામગીરી આ વર્ષે વધુ વ્યાપક સ્વરૂપમાં આગળ વધી રહી છે. ખાસ કરીને ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ને લાયકાતની તારીખ તરીકે ધ્યાને લઈ મતદારયાદીના…