સુરતના સરથાણામાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: થાઈલેન્ડ અને યુગાન્ડાની લલનાઓ સહીત દલાલ-ગ્રાહકો ઝડપાયા, પોલીસના દરોડાથી શહેરમાં હલચલ
સુરતઃ ગુજરાતના આર્થિક શહેર તરીકે ઓળખાતા સુરતમાં એક વખત ફરીથી હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટના પર્દાફાશથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસની ચુસ્ત કામગીરીના પરિણામે સરથાણા વિસ્તારમાં આવેલી એક પ્રસિદ્ધ હોટલમાંથી પોલીસએ વિદેશી લલનાઓ સહીતના દેહવ્યાપારના રેકેટનો ભંડાફોડ કર્યો છે. આ ઘટનાએ સુરત શહેરના હોટલ બિઝનેસ અને અંડરગ્રાઉન્ડ સિન્ડિકેટ વચ્ચેના ગાઢ સંબંધો પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું…
 
								 
			 
			 
			 
			 
			 
			