ખેડૂતોના હક્કની લૂંટનો ભંડાફોડ: ગોંડલનાં સુલતાનપુર ગામે વીસી દ્વારા 100–100 રૂપિયાની ઉઘરાણી, મહિલા નેતા જીગીષાબેન પટેલની અચાનક જનતા રેડથી ભ્રષ્ટાચાર બહાર આવ્યો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટના સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ પેદા કર્યો છે. ગામમાં મહિલા નેતા અને આમ આદમી પાર્ટીની સશક્ત કાર્યકર જીગીષાબેન પટેલ અચાનક “જનતા રેડ” પર પહોંચી ગયા બાદ એ ખુલાસો થયો કે વીસી (વિલેજ કમ્પ્યુટર એન્ટ્રી ઓપરેટર) દ્વારા ખેડૂત સહાય ફોર્મ ભરાવવા પ્રતિ ફોર્મ 100–100 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા…