ફ્લાયઓવર ખુલતાની સાથે રેલ્વે ફાટક કાયમી બંધ — જેતપુરમાં મહિલાઓનું ગુસ્સું ઉકળ્યું, રસ્તો રોકો આંદોલન બાદ 13 મહિલાઓની અટકાયત
જેતપુર : શહેરના ધોરાજી રોડ વિસ્તાર ખાતે ફ્લાયઓવરનું નિર્માણ પૂર્ણ થતાની સાથે જ રેલ્વે વિભાગ દ્વારા વર્ષો જૂનું રેલ્વે ફાટક કાયમી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયે સ્થાનિક રહેવાસીઓ—ખાસ કરીને ફાટક બાદ આવેલા આઠથી દસ સોસાયટીઓના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રોજિંદી અવરજવર માટેના સરળ રસ્તા અચાનક બંધ થઈ જતા લોકોની સમસ્યાઓ…