પિંપરી-ચિંચવડના ફ્લૅટમાં ‘ઇન-હાઉસ ગાંજા ફેક્ટરી’નો ભંડાફોડ.
પુણે પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કર્યો; ૫ યુવાનોની ધરપકડ, રૂ. 3.45 કરોડનો ગાંજો જપ્ત બે વિદેશી નાગરિકો સહિત વધુ ૫ શખ્સોની શોધમાં પોલીસ, મુંબઈ-ગોવા-ગુવાહાટી સુધી રૅકેટના તાર પુણે શહેર અને આસપાસના વિસ્તારોમાં નશીલા પદાર્થોના વધતા દુષણ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કડક કાર્યવાહી અંતર્ગત એક મોટી સફળતા મળી છે. પુણે પોલીસે પિંપરી-ચિંચવડ વિસ્તારમાં આવેલા…