“આધાર કાર્ડનું મહાવિસ્ફોટક રૂપાંતર : હવે માત્ર ફોટો અને QR કોડ—દેશની ઓળખ વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન!
આધાર—ભારતની સૌથી મોટી ઓળખ વ્યવસ્થા—હવે પોતાના ઇતિહાસના સૌથી મોટા પરિવર્તનના દરવાજે ઉભું છે.યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તેના દાયકાઓ જૂના આધાર કાર્ડના ફોર્મેટને સંપૂર્ણ બદલવાની યોજના બનાવી રહી છે. નવા ફોર્મેટમાં ફક્ત તમારા ફોટો અને QR કોડ જ હશે.કાર્ડમાંથી નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, આધાર નંબર, બાયોમેટ્રિક ID અને અન્ય તમામ પ્રિન્ટ માહિતી સંપૂર્ણપણે…