ખનિજ પરિવહનમાં ગેરરીતિઓ પર સરકારનો કડક પ્રહાર.
GPS સિસ્ટમ ફરજિયાત : આજથી નિયમ તોડનાર વાહનોને રોયલ્ટી પાસ નહીં રાજ્યમાં ખનિજ પરિવહન કરતી ગાડીઓ દ્વારા થતી ગેરરીતિઓ અને ગેરકાયદેસર ધંધાને નાથવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. આજથી ખનિજ પરિવહન કરતાં તમામ વાહનોમાં સરકાર દ્વારા નિર્ધારિત GPS સિસ્ટમ ફરજિયાત રીતે ચાલુ રાખવી પડશે. જો કોઈ વાહન GPS બંધ રાખશે, સિસ્ટમને…