દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે: સરકાર દ્વારા અત્યંત કડક પ્રતિબંધો અમલમાં
રાજધાની દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી ઘાતક વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. હવામાં ઝેરી તત્વોની માત્રા અત્યંત વધી જતા સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસર પડી રહી છે. સતત વધતા પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થયો છે, ત્યારે દિલ્હી સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આજથી, ગુરુવાર 18 ડિસેમ્બરથી, અત્યંત કડક પ્રતિબંધો…