જામનગરમાં અભૂતપૂર્વ માટી ચોરી કાંડ!.
નવા નાગના વિસ્તારમાં ખેડૂતની 4 લાખની માટી ટ્રેક્ટર-ડમ્પરથી ખસેડી લેવાઈ – A & T ઇન્ફ્રાકોન કંપનીના લોકો પર ગંભીર આक्षપ જામનગર જિલ્લામાં ખેતી અને કૃષિપ્રવૃત્તિઓની વચ્ચે એક અચંબો પમાડે તેવી ઘટના સામે આવી છે. ખેડૂતની સૂષ્મ સંપત્તિ ગણાતી ખેતીની ઉપજાઉ માટી પણ હવે સુરક્ષિત નથી રહી––જામનગરના નવા નાગના વિસ્તારમાં એક ખેડૂતની જમીનમાંથી રૂ. 4 લાખની…