કીડીને કોસનો ડામ, નાની લોન પર બેંકોની મનમાની સામે RBIનો કડક દંડયોગ
હવે વ્યાજદર, નફો અને ચાર્જિસ જાહેર કરવું ફરજિયાત” ભારતની બેંકિંગ વ્યવસ્થા સામાન્ય માણસને સુરક્ષા, સગવડ અને નાણાંકીય સહકાર આપે તેનું મુખ્ય હેતુ રાખે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી નાની લોન લઈ રહેલા લોકો પર બેંકો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપનીઓ (NBFCs) દ્વારા અતિશય વ્યાજ વસૂલવામાં આવતા મોટી નારાજગી વ્યક્ત થતી હતી. ખાસ કરીને ₹2.5 લાખથી…