પંચમહાલ જિલ્લામાં એલસીબીની ફિલ્મી સ્ટાઇલ રેડ.
રેણાગામ પાસે વિદેશી દારૂ ભરેલી એક્સયુવી ઝડપી, 5 લાખનો મુદ્દામાલ કબજે – ડ્રાઈવર ફરાર, બુટલેગરના કનેક્શન શોધવા તપાસ તેજ પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા એક વધુ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાતા ફરાર બનેલા બુટલેગર માફિયાઓમાં હલચલ મચી ગઈ છે. શહેરા તાલુકાના રેણાગામ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારમાં બનેલી આ ઘટના એ રીતે બની કે જાણે કોઈ એક્શન ફિલ્મનો…






