“આ છે મુંબઈકરની સ્પિરિટ!” — દાદર સ્ટેશનની બહાર BJP ધારાસભ્યની કારને ફટકાર્યો દંડ, કાયદા સમક્ષ બધાજ સમાન હોવાની નાગરિક ચેતના ફરી જીવંત
મુંબઈ, તા. ૮ નવેમ્બર:મુંબઈ શહેર એટલે ભીડ, ટ્રાફિક અને ધકમપેલીથી ભરેલું નગર. અહીં એક પળની બેદરકારી પણ હજારો લોકોને મુશ્કેલીમાં નાખી શકે છે. પરંતુ આ શહેરની સૌથી મોટી ઓળખ તેની “સ્પિરિટ ઓફ મુંબઈ” કહેવાય છે — અન્યાય સામે અવાજ ઉઠાવવાની, નિયમોના પાલન માટે તંત્રને જવાબદાર રાખવાની અને પોતાના હક્ક માટે નિર્ભયતાથી બોલવાની. તાજેતરમાં દાદર રેલવે…