વૈશ્વિક માનવ સેવા અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન : બ્રહ્માકુમારીઝના શાંતિ મિશનમાં પીએમ મોદી અને આરએસએસ વડાની હાજરી
ભારતની આધ્યાત્મિક પરંપરા, સેવા અને સનાતન સંસ્કૃતિનો પ્રસાર વિશ્વના 185થી વધુ દેશોમાં પહોંચાડનાર બ્રહ્માકુમારીઝ સંસ્થા સતત માનવ કલ્યાણ માટે કાર્યરત છે. આત્મજાગૃતિ, રાજયોગ, શાંતિ અને નૈતિક મૂલ્યો દ્વારા માનવ સમાજને નવી દિશામાં આગળ વધારવાનો આ મિશન હવે વધુ મજબૂત બની રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત જેવા…