મહારાષ્ટ્રના શિયાળુ સત્રમાં વાકયુદ્ધથી લઈ પૂરક માગણીઓ સુધી ગરમાવો.
ફડણવીસ–પટોલે આમનેસામને, લાતુરમાં BJP ટિકિટ માટે રેકોર્ડ અરજી; ૭૫,૨૮૬ કરોડની પૂરક માગણીઓથી ગૃહમાં ચર્ચાનો માહોલ ઘેરાયો નાગપુર ખાતે શરૂ થયેલ મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ જ દિવસે રાજકારણનો તાપમાન ચઢી ગયું. સત્રનો સમયગાળો માત્ર સાત દિવસ રાખવામાં આવ્યો છે, જેને લઈને કૉંગ્રેસના પ્રભાવશાળી નેતા નાના પટોલે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આમનેસામને આવ્યા. ગૃહમાં પૂરક…