ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટમાં ગુજરાતની ચમક: જામનગરના જિલ્લા જેલ અધિક્ષક નસરૂદીન લોહાર બ્રોન્ઝ મેડલથી સન્માનિત
ભારતના જેલ વિભાગ અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા, નવીનતા અને કેદી સુધારણા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયાસોને પ્રોત્સાહન આપવા દર વર્ષે “ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટ”નું આયોજન કરવામાં આવે છે. આ મીટ માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ દેશભરના જેલ અધિકારીઓ માટે અનુભવ વહેંચવાની અને એકબીજાના મોડેલ્સમાંથી શીખવાની તક છે. તાજેતરમાં ૭ મી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટ હૈદરાબાદ,…