અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ–2026 : જામનગર બનશે વૈદિક સંસ્કૃતિનું વિશ્વકેન્દ્ર – 5555 યજ્ઞકુંડ, 9999 કિમી યાત્રા, 21 વૈશ્વિક રેકોર્ડ અને આધ્યાત્મિક–સાંસ્કૃતિક પુનર્જાગરણનો અધભુત ઉત્સવ
જામનગર તરફ વિશ્વનું ધ્યાન ગુજરાતની ધરતી પર ફેબ્રુઆરી 2026માં એવું ભવ્ય, વિશાળ અને દિવ્ય આયોજન થવાનું છે, જે માત્ર અધ્યાત્મ અથવા ધાર્મિક પ્રસંગ પૂરતું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન, પર્યાવરણ અને રાષ્ટ્રીય ગૌરવને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત કરવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે. જામનગરના ખંભાળીયા બાયપાસ રોડ, એરપોર્ટ રોડ સામે 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનાર…